Posts

In Hindu religion,Ganga jal and tulsi.હિન્દુધર્મ,ગંગાજળ અને તુલસી

Image
આજે આપણે આપણા ધર્મમાં જેને પવિત્ર ગણીએ છીએ એવી કેટલીક બાબતોની વૈજ્ઞાનિક સત્વ કે સત્યાતાની વાત કરીશુ (1) ગંગાજળ કે ગંગાજી:- ગંગાજી પાણીના પ્રવાહના આધારે દુનિયાની સૌથી વધુ પ્રવાહ વાળી 20 નદિઓમાં સમાવેશ થાય છે.ગંગાજી ઉદભવ સ્થાને અલકનંદા,નંદપ્રયાગમાં નંદાકીન, રૂદ્રાપ્રયાગમાં મંદાકીની અને દેવપ્રયાગમાં ભગીરથી અને હરીદ્વારામાં ગંગા ઓળખાય છે. પુરાણકથા:- મિત્રો આપણે બધાં જાણીએ છીએ કે રાજા સગર અશ્વમેઘ યજ્ઞ કરતા હતા અને ઈન્દ્રને યજ્ઞના પરિણામથી ભયભિત થઈને સગર રાજાનો યજ્ઞનો ઘોડો ચોરીને સંત શ્રી કપીલ મુનીના આશ્રમમાં બાંધિ જાય છે. સગર રાજાના 60000 પુત્રો યજ્ઞના ઘોડોને શોધવા નિકળે છે અને તેને કપિલ મુનિના આશ્રમમાં જોઈને શંકા થાય છે કે યજ્ઞનો ઘોડો કપિલ મિનિએ જ ચોરેલો હોવો જોઈએ તેથી કપિલ મુનિની અગાથ તપ અને સાધનામાં વિક્ષેપ પાડે છે તેથી કપિલ મુનિ ગુસ્સાથી પોતાની આંખો ખોલે છે જેમાંથી અગ્નિ વર્ષા થતા સગર રાજાના 60000 પુત્ર ભશ્મ થઈ જાય છે.યજ્ઞના અશ્વને અને પોતાના 60000 પુત્રને શોધવા સગર રાજા પોતના પૌત્ર અંશુમન ને મોકલે છે જે ફરતા ફરતા કપિલ મુનિના આશ્રમે આવે છે અને ત્યા યજ્ઞના અશ્વને જોવે છે તેથી ક...

16 સંસ્કાર OR 16 SASKAAR

                -:16 સંસ્કાર OR 16 SASKAAR :- મનુ સ્મૃતિમાં માનવ જીવનનાં ચાર આશ્રમ એટલે બ્રમચારી(5 વર્ષ થી 24 વર્ષ); ગ્રહસ્થ(25 થી 49 વર્ષ); વાનપ્રસ્થાન (50 થી 74 વર્ષ)અને સંન્યાસ આશ્રમ (75 થી 100 વર્ષ) જન્મથી 5 વર્ષ સુધીના બાળપણમાં કોઈ પણ જાતના નૈતિકસંહિતાનુ પાલન કરવાનુ રહેતુ નથી. ચાર આશ્રમને પણ ફરીથી પેટા ભાગોમાં વહેચવામાં આવેલ છે પણ તેના વિશે ફરીથી લખીશુ. આજે ઘણા સમય પછી મને ફરીથી આપણા જન્મ સંસ્કાર યાદ આવ્યા તેથી તેના વિશે લખવાની ઈચ્છા થઈ. માનવ જીવનમાં ઘણી બધી ધાર્મીક ક્રિયાઓ કરવામાં આવે છે જે ગર્ભધારણ થી લઈને મૃત્યુ સુધીની હોય છે, આવી 16 ધાર્મીક ક્રિયાઓને 16 સંસ્કાર કહેવાય છે.16 સંસ્કારની વિધિમાં અગ્નિ મહત્વનો ભાગ ભજવે છે.આ બધી જ વિધિઓ જીવનને પ્રવિત્ર કરવા માટે અને પાપના નાસ માટે કરવામાં આવે છે. મહત્વની આ પ્રમાણે છે  (1) ગર્ભધારણ (2) પુમ્સવન (3)સિમંતોનયના (4) જતકર્મ(5)નામકરણ (6) નિસક્રમણ (7) અન્નપ્રસંન (8)સુદકરણ (9) કર્ણવેધી (10) ઉપનયન (11) વેદરમ્ભા(12) કેસન્તા અને રીતુસુધ્ધિ (13) સમવર્તન(14) વિવાહ...

ભગવાન,કર્મ અને કર્મફળ LORD WORKS IN MYSTERIOUS WAYS

મારા એક મિત્રએ મોકલાવેલ મેઈલના અને મારા એક સબધીની સાથે બનેલ બનાવના સંદર્ભમાં આજે લખવાનું થયુ. એક બહુ જ પ્રખ્યાત મંદિરનો સફાઈ કામદાર જે પોતાના કામમાં ઘણો જ ગભીર અને સમર્પિત હતો.તે મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા આવતા.દર્શન કરતા ભક્તોને અને ભગવાનને જોઈને કામદાર વિચારતો કે ભગવાન દરેક ટાઈમે અને દરરોજ ભક્તોને દર્શન આપવા ઉભા હોય છે તો તે ઉભા રહીને થાકી જતા હશે.   તેથી તેને એક દિવસ નિર્દોશતાથી પોતે ભગવાનને કીધુ કે જો તમારે આજે આરામ કરવો હોય તો તમારી જગ્યાએ આજના દિવસ પુરતો હુ ઉભો રહીશ! કામદારના આશ્ચર્ય વચ્ચે ભગવાને જવાબ આપ્યો કે એક દિવસ પુરતો મને કંઈ વાધો નથી. હુ તને મારા રૂપમાં પરીવર્તિત કરી દઈશ અને તારે દરેક સમયે મારી જેમ જ ઉભુ રહેવાનુ છે અને હમેશા મુખ પર હાસ્ય રહેવુ જોઈએ અને દરેકને આશિષ આપતા રહેવુ. કોઈ વાતમાં હસ્તક્ષેપ કરવો નહી અને કશું જ બોલવુ નહી .તારે ખાસ ધ્યાન રાખવાનુ કે આજે તુ ભગવાન છો અને તારે વિશ્વાસ રાખવાનો છે કે મારી પાસે દરેક વસ્તુ,જીવ કે નિર્જિવ માટે બૃહદ યોજના( Master Plan)   હોય જ છે. સફાઈ કામદાર ભગવાનની વાત સાથે સહમત થઈ ગયો. ભગવાન અને સફાઈ ...

Some of the uniqueness of Hindu Religion, હિન્દુ ધર્મે સાર"ધર્મલોક"

(1) ચૌદ રત્ન(સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત                       (1) કૌસ્તુભ મણિ( 2) પારિજત વૃક્ષ (3)વારુણી મદીરા (4)ધન્વન્તરી વૈદ (5)ચંદ્રમા (6)કામઘેનુ (7)ઐરાવત હાથી (8)ઉચ્ચેઃશ્રવા ઘોડો (9) અમૃત કળશ (10) અપ્શરા રંભા (11)શાડૅગ ધનુષ્ય (12) પાંચ જન્ય શંખ (13) મહાપદ્યનિધિ (14) હળાહળા વિષ (2) આઠ માતૃકાઃ- (માતાજી) (1) ઉમા (2)ચંડી (3)ઈશ્વરી (4)ગૌરી (5) ઋદ્વિદા (6)સિદ્રિદા (7) વરવક્ષિણિ (8)વીરભદ્રા (3) આઠ ભૈરવ (1) દંડપાણિ (2)વિક્રાંત (3)મહાભૈરવ (4)બટુક ભૈરવ (5)બાલક (6)બંદિ (7)પટ્પંચાશતક (8)અપરકાલભૈરવ (4) અગીયાર રૂદ્રઃ- (1)કપદિં (2) કપલિ (3) કલાનાથ (4) વૃષાસન (5) ત્ર્યંબક(6) શૂલપાણિ (7) ચીરવાસા (8) દિંગબર (9) ગિરિશ (10) કામચારી (11) સર્પાણ્ભૂષણશર્વ (5) બાર આદિત્યઃ- (1)અરુણ (2) સૂર્ય (3) વેદાંગ (4) ભાનુ (5) ઈન્દ્ર (6) રવિ (7) અંશમાન (8) સુવર્ણરેતા (9) અહઃકર્તા (10) મિત્ર (11) વિષ્ણુ (12) સનાતન (6) સાત પાતાળ (1) અનલ (2) વિતલ (3) નિતલ (4) રસાતલ (5) તલાતલ (6) સુતલ (7) પાતાલ (7) સાત લોક (1...