Some of the uniqueness of Hindu Religion, હિન્દુ ધર્મે સાર"ધર્મલોક"
(1) ચૌદ રત્ન(સમુદ્ર મંથન વખતે પ્રાપ્ત (1) કૌસ્તુભ મણિ( 2) પારિજત વૃક્ષ (3)વારુણી મદીરા (4)ધન્વન્તરી વૈદ (5)ચંદ્રમા (6)કામઘેનુ (7)ઐરાવત હાથી (8)ઉચ્ચેઃશ્રવા ઘોડો (9) અમૃત કળશ (10) અપ્શરા રંભા (11)શાડૅગ ધનુષ્ય (12) પાંચ જન્ય શંખ (13) મહાપદ્યનિધિ (14) હળાહળા વિષ (2) આઠ માતૃકાઃ- (માતાજી) (1) ઉમા (2)ચંડી (3)ઈશ્વરી (4)ગૌરી (5) ઋદ્વિદા (6)સિદ્રિદા (7) વરવક્ષિણિ (8)વીરભદ્રા (3) આઠ ભૈરવ (1) દંડપાણિ (2)વિક્રાંત (3)મહાભૈરવ (4)બટુક ભૈરવ (5)બાલક (6)બંદિ (7)પટ્પંચાશતક (8)અપરકાલભૈરવ (4) અગીયાર રૂદ્રઃ- (1)કપદિં (2) કપલિ (3) કલાનાથ (4) વૃષાસન (5) ત્ર્યંબક(6) શૂલપાણિ (7) ચીરવાસા (8) દિંગબર (9) ગિરિશ (10) કામચારી (11) સર્પાણ્ભૂષણશર્વ (5) બાર આદિત્યઃ- (1)અરુણ (2) સૂર્ય (3) વેદાંગ (4) ભાનુ (5) ઈન્દ્ર (6) રવિ (7) અંશમાન (8) સુવર્ણરેતા (9) અહઃકર્તા (10) મિત્ર (11) વિષ્ણુ (12) સનાતન (6) સાત પાતાળ (1) અનલ (2) વિતલ (3) નિતલ (4) રસાતલ (5) તલાતલ (6) સુતલ (7) પાતાલ (7) સાત લોક (1...