Posts

Showing posts from August, 2013

Ashtanga Yoga PART:- ૩ PRANAYAM, અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-૨

પ્રાણાયામ મુખ્ય ૬ પ્રકાર છે અને તેમાંથી જ અન્ય પ્રાણાયમની શાખાઓ કે તકનિક નો વિકાશ થયેલ છે. આ મુખ્ય પ્રાણાયમ આ પ્રકારે છે. (૧) ભસ્ત્રિકા પ્રાણાયામ ભાસ્ત્રિકા નો અર્થ થાય છે ધમણ . આ પ્રાણાયામમાં લુહારની ધમણની જેમ અવાજ કરીને વેગથી સુધ્ધ શ્વાસને અંદર અને અસુધ્ધ હવાને બહાર કાઠવામાં આવે છે. પ્રક્રીયા એક દમ આરામદાયાક આસનમાં બેસો. પદ્માસન સૌથી ઉતમ છે પણ સુખાશન કે વજ્રાશનમાં પણ કરી શકાય.બન્ને નસકોરથી શ્વાસ અંદર લો અને ફેફસા પુરા હવાથી ભરી દો.શ્વાસસન પડદો પુરો ફુલાઈ જાય ત્યાં સુધી શ્વાસને અંદર ભરો. પછી ધીમે ધીમે શ્વાસને છોડો.ફરીથી આ જ ક્રમમાં કરવુ. આ પ્રણાયામ ત્રણ ગતિથી કરી શકાય. ધીમે ધીમે , મધ્યમ અને તીવ્ર ગતિ. જેના ફેફસા નબળા હોય તેને રેચક અને પુરક ધીમે ધીમે કરતા કરવુ અને જુના અભ્યાસુ અને સ્વસ્થ માણસોએ મધ્યમ થી શરૂ કરીને તીવ્ર સુધી પહોચી શકાય. આ પ્રણાયામમાં સાવધાની એ રાખવાની કે શ્વાસ ફેફસામાં ભરવાનો છે નહી કે પેટમાં.પેટની હલન ચલન કે ફુલાવુ જોઈએ નહી. શ્વાસની ગતિ બન્ને સમયે એટલે કે રેચક અને પુરકમાં એક સરખી હોવી જોઈએ નહી. હવા સુધ્ધિ માટેની વ્યવસ્થા ફેફસામાં હોય છે નહી કે પેટમાં તેથી