Posts

Showing posts from October, 2011

Management Lesson 2

સુંદર માજાની શિયાળાની સવારના તળકામાં સસલુ પોતાની બખોલની બહાર તેના ટાઈપ રાઈટર પર કઈક ટાઈપ કરી રહ્યુ હતુ એવામાં ત્યાંથી શિયાળ નીકળ્યુ અને સસલાને પુછ્યુ: શુ કરે છે ? સસલુ:- મારી શોધ નિબંધ લખી રહ્યો છુ ..... શિયાળ :- બહુ જ સરસ. પણ શેના ઉપર છે ? સસલુ :- અરે હા ! હુ સસલાઓ શિયાળનો શિકાર કરી ,તેને ખાઈ શકે તેના વિશે શોધ નિબંધ લખુ છુ. શિયાળ:- શું બકવાસ કરે છે ! મુર્ખ પણ જાણે છે કે સસલા કદી શિયાળનો શિકાર ન જ કરી શકે ! સસલુ: મારી જોડે આવ , તને બતાવું કે કેવી રીતે થાય ! સસલુ અને શિયાળ બન્ને સસલાની બખોલમાં ગયા અને થોડી વાર પછી સસલુ શિયાળનુ તાજુ હાડકુ મોઢામાં લઈને બહાર આવ્યુ અને પાછુ પોતાના પોતાના ટાઈપ રાઈટર પર કામ કરવા લાગ્યુ... થોડીવાર પછી પાછુ ત્યાં એક વરૂ આવ્યુ અને સસલાને પુછ્યુ કે તે આટલી ગંભીરતાથી શું કરે છે ?સસલુ:- અરે હા ! હુ સસલાઓ વરૂનો શિકાર કરી, તેને ખાઈ શકે તેના વિશે શોધ નિબંધ લખુ છુ. વરૂ:- અરે આવો બકવાશ કચરા જેવો શોધ નિબંધ કોણ પ્રસિધ્ધ કરશે ? સસલુ: કોઈ વાધો નહી પણ તારે જોવુ છે શા માટે ? સસાલુ અને વરૂ બન્ને સસલાની બખોલમાં ગયા.થોડીવાર પછી ફક્ત સસલુ જ બહાર આવ્યુ ! છેલ્લે રીંછ

નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો.

નેવુઃ દસનો નિયમ અપનાવો અને આપનુ જીવન બદલાવો. લાખો લોકો તણાવ, તાણ તથા હદય રોગનાં શિકાર બને છે.તેઓ કદી સફળતા પ્રાપ્ત કરતાં નથી.ખરાબ દિવસો પાછળ હમેંશા ખરાબ દિવસો આવતાં રહે છે.તેઓ માથે હમેંશા કઈને કઈ આફત આવતી રહે છે. તેઓની જીંદગીમાં હમેંશા ટુટેલા સંબધો,તણાવભરી,દુખભરી હોય છે.ચિંતા સમય બગાડે છે અને ગુસ્સો સબંધો બગાડે છે,જિંદગી કંટાળાજનક અને જીવનમાં આનંદની અનુભુતી થતી નથી. જો તમારી સાથે કાંઈક આવુજ થતુ હોય તો નિરાસ થવાની જરૂર નથી. તમે આવા માણસોની જિંદગી કરતાં સારી જિંદગી તથા સફળતા પ્રાપ્ત કરી અને સારા મિત્રો બનાવી શકો છો. કેવી રીતે?????? નેવુઃદશ ના સિધ્ધાંતને સમજો તથા તેનુ પાલન કરો. જે તમારી જિંદગી બદલી નાખશે !!!!!! આ રહ્યુ નેવુઃદશ ના સિધ્ધાંતનુ રહસ્ય.................... આપણી જિંદગીમાં આપણી સાથે જે કંઈ બને છે તેના દસ ટકા આપણા હાથમાં કે આપણા કંટ્રોલમાં હોતુ નથી.પરંતુ નેવુ ટકા આપણે તે ઘટનાનો પ્રત્યુતર કે પ્રતિક્રીય કેવી આપીશુ તેના ઉપર હોય છે. તમને થશે આનો શુ અર્થ ? આનો અર્થ એ કે આપણી સહુની જિંદગીમાં જે કઈ બને છે તેના દશ ટકા ઉપર આપણુ કોઈ નિયંત્રણ હોતુ નથી.આપણે મોટરમાં જતાં હોય અને મોટરની

Management Lesson 1

એક સેલ્સમેન, વહીવટી ક્લાર્ક અને તેના મેનેજર બપોરનુ ભોજન લેવા જતાં હતા ત્યાં રસ્તામાં એક જુનો ચિરાગ મલ્યો.તેને ઘસવાથી તેમાંથી એક જીન નિકળ્યો અને ત્રણેયને કહ્યુ આમ તો હુ એકને જ ત્રણ વરદાન માંગવાનુ કહુ છુ પણ તમો ત્રણ જણા હોવાથી દરેકને એક એક વચન માંગવાનુ કહુ છુ.હજુ તો જીન બોલવાનુ પુરૂ કરે ત્યાં તો વહીવટી ક્લાર્ક "હુ સૌથી પહેલા,હુ સૌથી પહેલા" કહી માંગવા લાગ્યો કે હુ બહમાસના દરીયાકીનારે સ્પીડબોટ દરીયામાં ચલાવુ છુ અને દુનીયામાં શુ થાય છે તેની કોઈ પરવા નથી. જીન :ઓકે અને વહીવટી ક્લાર્ક પહોચી ગયો બહમાસના દરીયા કીનારે......... સેલ્સમેન:- હવે મારો વારો,હવે મારો વારો..હુ હવાઈ ટાપુ પર મારા અંગત માલિસ નિષ્ણાત પાસે માલીશ કરાવુ છુ અને પાસે અખુટ કોલા પીવા માટે અને જિંદગીનો આનંદ માણુ છુ... જીન :ઓકે અને સેલ્સમેન પહોચી ગયો હવાઈ ટાપુના દરીયા કીનારે જીન મેનેજરને કહ્યુ: શ્રીમાન હવે તમારો વારો.... મેનેજર:- તે બન્ને મારૂ ભોજન પુરૂ થાય ત્યાં સુધીમાં ઓફીસમાં હાજર થઈને કામ કરતાં હોવા જોઈએ........ કથા સાંરાશ :- હમેંશા પહેલા બોલવા કે પોતાનુ મંતવ્ય બોસને આપવા દો