Posts

Showing posts from January, 2014

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

Pratyahara itself is termed as Yoga, as it is the most important limb in Yoga Sadhana. Swami Shivananda. ॐ सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै । तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ પાંચ જ્ઞાનેંદ્રિયો:-   આંખ , કાન , નાક , જીભ અને ચામડી પાંચ કર્મેંદ્રિય:- મોઢુ , પગ , હાથ , ગુદા અને જનનાંગો પ્રત્યાહાર :- ઈન્દ્રિયો નો પોતાના વિષયોની સાથે સમ્બંધ ન રહેવાથી ચિતના સ્વરૂપના અનુકરણ (નકલ) જેવું કરવું તે પ્રત્યાહાર.પ્રત્યાહાર એટલે પાછું હટવું , ઉલ્ટું થવું વિષયોથી વિમુખ થવું.આમાં ઈ ન્દ્રિયો પોતાના બાહ્ય વિષયોથી હટીને અંતર્મુખ થાય છે. પ્રાત્યાહારએ અષ્ટાંગ યોગા નું એક બહુ જ મહત્વ પુર્ણ અંગ છે . યોગ સાધના દ્વારા આપણે આપણું પોતાનુ આંતરીક વિકાશ સાધ્ધિ શકીએ છીએ . આ યોગ સાધનાના આપણે વિવિધ ચરણ જોયા . એમાં પ્રત્યાહાર પાચમું પગથીયું છે . સામાન્ય રીતે પ્રત્યાહાર વિશે બહુ જ ચર્ચા થઈ નથી . પ્રત્યાહારની વ્યાખ્યા ઘણા યોગગુરૂ પણ કરી શક્તા નથી . પ્રત્યાહારને ઘણા યોગીઓ બહારની દુનિયા સાથે વર્ણ