Posts

Showing posts from October, 2013

Ashtanga Yoga PART:- ૩ PRANAYAM, અષ્ટાંગ યોગ ભાગ ૩ "પ્રાણાયામ-3 (5 Prana )

આપણે પતંજલી ના આઠ યોગ એટલે કે યમ – નિયમ – આસન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી માં પ્રાણાયામનો આ છેલ્લો ભાગ છે હવે પછી પ્રત્યાહાર આવશે. "પાંચ પ્રાણ" એ પતંજલી યોગામાં રૂષિ શ્રી પતંજલીએ સમાવેશ કરેલ નથી પણ પ્રાણાયામ અને આશન દેહ સુધ્ધિમાં કેવી રીતે કામ કરે તે માટે અહી સમાવેલ છે.                                                પાંચ પ્રાણ ( 5 Prana ) પ્રાણ " બધા જ પ્રાણીઓ માટે અને   હકીકતમાં તો દરેક બાબત માટે એક જીવન બળ છે. આ સંયોજક , ઉત્સાહિત કરતું બળને “ મહા પ્રાણ" તરીકે ઓળખાય છે. માનવ શરીરમાં , સાર્વત્રિક પ્રાણ જે શરીરમાં ચોક્કસ પ્રદેશોમાં ચોક્કસ રીતે અવરજવર જોવામાં આવી છે . પ્રાણ ભૌતિક અને માનસિક કાર્ય નિયમન અને નિયંત્રિત કરે છે. શરીરમાં અલગ અલગ પ્રાણ કે વાયુના 49 પ્રકાર છે પણ યોગી માટે તો , પાંચ મુખ્ય વાયુ કે જેને "પાંચપ્રાણ “ કહેવાય છે તે જ મહત્વપૂર્ણ છે. વાયુ એક શબ્દ તરીકે ભાષાંતર "પવન " સર્વ વ્યાપી હલન ચલન નિયત્રંણ કરે છે. મુળ ' વા ' એટલે "જે વહે છે તે" અર્થ છે – તેથી વાયુ શરીરની વિવિધ પ્રવૃતિ અને આંતરિક અન