Posts

Showing posts from May, 2013

Ashtanga Yoga PART:- 1 અષ્ટાંગ યોગ ભાગ 1

ભગવાનને પામવાના કે તેને અનુભવવાના અનેક રસ્તા છે તેમાંનો એક યોગગુરૂ ઋષી શ્રી પતંજલીએ સંપાદીત અસ્થાંગ યોગાનો છે. યોગઋષી શ્રીપતંજલી ૨૧૬૫ વર્ષ પહેલા થીરૂ ગોના મલાઈ નામનો દેશના ગણવામાં આવે છે. યોગસુત્રએ “ભગવાનનુ અસ્તિત્વને સ્વિકારીને” ચાલનાર માટેના ૬ સંપ્રદાયમાંનો એક હીન્દુ દર્શનશાસ્ત્ર કે તત્વજ્ઞાનનો એક ભાગ છે જેમાં ૧૯૬ સુત્રનો સમાવેશ થાય છે.યોગતત્વો ઉપનીસદ પ્રમાણે ચાર પ્રથા પડે છે મંત્રયોગ , લયયોગ , હાથયોગ , રાજયોગનો સમાવેશ થાય છે જેમાં રાજયોગ સૌથી સારો છે. રાજયોગના એક ભાગ તરીકે યોગઋષિ શ્રી પતંજલીએ આઠ નિયમ આપ્યા જે સામાન્ય માણસને પણ સમાધી કે સાક્ષત્કાર તરફ લઈ જાય છે જે અહી ચર્ચા કરીશુ પતંજલીના આઠ યોગા એટલે   અષ્ટાંગ યોગ યમ – નિયમ – આસાન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધ્યાન – ધરણા - સમાધી YAM – NIYAM – ASAN – PRANAYAM – PRATYAHARA – DHYAN – DHARANA - SAMADHI યમ:- યમ" ની મૌખિક અર્થ " , લગામ નિયંત્રણ , અથવા ઘોડાની લગામ , શિસ્ત અથવા અંકુશમાં રાખવા " હાલના સંદર્ભમાં , તે " સ્વ નિયંત્રણ , વર્તણુક , અથવા કોઈપણ મહાન નિયમ અથવા ફરજ" અર્થ કરવામાં આવે