Posts

Showing posts from February, 2014

Ashtanga Yoga DHYAN, અષ્ટાંગ યોગ "ધ્યાન"

યમ – નિયમ – આસન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધરણા - ધ્યાન - સમાધી     DHYAN   ધ્યાન  ધ્યાન નો મુખ્ય હેતુ આપણા મનને શાંત કરવાનો છે અને છેલ્લે જાગરૂકતા અને આંતરિક શાંતિના ઉચ્ચ સ્થાન હાસિલ કરવો છે.આપણને જાણને આશ્ચર્ય થાય કે ધ્યાન ગમે ત્યારે , ગમે તે જગ્યાએ કરી શકીએ છીએ અને આપણી આસપાસ ગમે તેવા વાતાવરણમાં ધ્યાન દ્વારા આપણે મન અને હૃદયની પરમ શાંતિ અનુભવી શકીએ છીએ. આપણે અહી ફક્ત મૂળભૂત ધ્યાન   વિશે જાણીશું. શાંતિપુર્ણ વાતાવરણ પસંદ કરવું ધ્યાન માટે શાંત અને શાંતિપૂર્ણ વાતવરણમાં ધ્યાનની અભ્યાસ કરવો જોઈએ. આવુ વાતવરણ આપણને ધ્યાન પર જ મન અને ચિત કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે અને મન માટેના બહારના ઉત્તેજનાત્મક પરીબળોના તોપમારાથી બચી શકાય છે.ધ્યાન માટેઅની જગ્યાનું વાતાવરણ એવુ હોવુ જોઈએ કે જેથી આપણે જેટલા સમય માટે ધ્યાન કરવાનું હોય તેટલા સમય માટે વચ્ચે કોઈપણ પ્રકારનો અડચણ કે વિક્ષેપ પડે નહી.ધ્યાન માટે કોઈ મોટી કે વિશાળ જગ્યાની જરૂર નથી પણ નાની હવા ઉજાશ વાળી ઘોંઘાટ વગરની રૂમ ચાલે. નવા અને ધ્યાનમાં જે લોકોએ નિપુણતા મેળવેલ નથી તેઓએ બહારના વીક્ષેપક પરિબળો જેવા કે ટેલીવિજન , મોબાઈલ

Ashtanga Yoga DHARANA, અષ્ટાંગ યોગ "ધરણા"

યમ – નિયમ – આસન – પ્રાણાયામ - પ્રત્યાહાર – ધરણા - ધ્યાન - સમાધી  ધરણા:- એક જ મુદા પર મનની   એકચીત એકાગ્રતા એટલે જ ધરણા. આશન શરીરનું નિયંત્રણ શીખવે છે. પ્રાણાયામ શ્વાસનું   નિયંત્રણ શીખવે છે , પ્રત્યાહાર ઈ ન્દ્રિયોનું નિયંત્રણ શીખવે છે અને ધરણા મનનું નિયંત્રણ શીખવે છે.ધરણામાં ઘણી વસ્તુઓ જેવી કે સળગતી મીણબતી , કોઈ પવિત્ર ચીત્ર , સમુદ્રનુ ચીત્ર , આપણા પોતાના નાકની ટેરવું વગેરે. આ બધા તો ભૌતીક સાધન છે પણ ધરણાનું મુખ્ય ધ્યેય તો ભટકતા મનને એકાગ્ર લાવવી.        ધરણા નું ભાષાંતર થાય “ મનનું ધરણા (સંસ્કૃત धारणा ધારણા) "મનની એકાગ્રતા (શ્વાસ સાથે મનને જોડાય)" તરીકે ભાષાંતર થાય છે , અથવા ધારકનું કાર્ય કરનાર તે ધારણા.તેનું મુળ “ ધ્રી ” તેનો અર્થ થાય છે પકડવું અથવા વહન , જાળવવું    ધારણા પતંજલિના અષ્ટાંગ   યોગા અથવા રાજ યોગ દ્વારા સ્પષ્ટ કરાયેલ યોગનું છઠ્ઠુ સ્ટેજ , પગલું અથવા અંગ છે.ધરણા એટલે સ્થિર રાખવું અથવા એકાગ્રતા રાખવી અથવા એક ચીત થાવું.પ્રત્યાહારમાં આપણે જોયુ કે ઈન્દ્રિયોને પોતાનામાં પાછી ખેચવાની વૃતિને બતાવેલ છે તેમ જ ધરણામાં તેનાથી એક પગલું આગળ એટલે કે એકાગ્