Posts

Showing posts from April, 2014

કપિલ ઋષિં દ્વારા લખેલ સાંખ્ય દર્શન Shree KAPIL RUSHI's SANKHY DARSHAN

                  મહર્ષિ કપિલ ઋષિના સાંખ્ય શાસ્ત્ર શાર. પુરૂષ:- બિન ગુણધર્માત્મક , ચૈતન્ય , અકર્તા , સ્વાધિન , સાક્ષિ , આનંદ સ્વરૂપ , નિર્વિકાર , અનાદિ , પકૃતિથી પર અને અતઃકરણમાં અનુભુત થનારો , અને સર્વવ્યાપિ , શુધ્ધ આત્મા જ પુરૂષ છે. પુરુષ ન તો પેદા કરી શકાય છે કે ના તે પેદા કરે છે પકૃતિ:- અવ્યક્ત , ત્રિગુણાત્મક માયા , લીલા પરાયણ , નિત્ય , કારણ રૂપે , નિર્વેશ છે.આ પુરુષના સિવાય બધું જ પ્રકૃતિ સમગ્ર ભૌતીક બ્રહ્માંડના પ્રગટનું પ્રથમ કારણ છે.પ્રકૃતિ જ શારીરિક , બંને મન અને દ્રવ્ય ઊર્જા અથવા બળ નું કારણ છે. તે બ્રહ્માંડના પ્રથમ મૂળ તત્વ ( tattva) છે , તેથી જ તેને પ્રધાન તત્વ કહેવામાં આવે છે , તે અચેતન અને નિર્બુદ્ધ તત્વ છે , તેથી તેને “જડ” કહેવાય છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક હોય છે સત્વ:- સ્થિર , સંતુલન , લાવણ્ય , હળવાશ , પ્રકાશ , અને આનંદ રજસ:- ગતિશિલતા , પ્રવૃત્તિ , ઉશ્કેરાટ , અને પીડા તમસ:-   જડતા , અશિષ્ટતા , અફસોસ , અવરોધ , અને સુસ્તી પાંચ મહાભુતો , પાંચ તન્માત્રાઓ , ચાર અતઃકરણો , દસ ઈંદ્રિયો આ ચૌવિશ તત્વ પ્રકૃતિનું કાર્ય છે. પાંચ મહાભુતો:- પૃથ્વિ