Posts

Showing posts from May, 2012

16 સંસ્કાર OR 16 SASKAAR

                -:16 સંસ્કાર OR 16 SASKAAR :- મનુ સ્મૃતિમાં માનવ જીવનનાં ચાર આશ્રમ એટલે બ્રમચારી(5 વર્ષ થી 24 વર્ષ); ગ્રહસ્થ(25 થી 49 વર્ષ); વાનપ્રસ્થાન (50 થી 74 વર્ષ)અને સંન્યાસ આશ્રમ (75 થી 100 વર્ષ) જન્મથી 5 વર્ષ સુધીના બાળપણમાં કોઈ પણ જાતના નૈતિકસંહિતાનુ પાલન કરવાનુ રહેતુ નથી. ચાર આશ્રમને પણ ફરીથી પેટા ભાગોમાં વહેચવામાં આવેલ છે પણ તેના વિશે ફરીથી લખીશુ. આજે ઘણા સમય પછી મને ફરીથી આપણા જન્મ સંસ્કાર યાદ આવ્યા તેથી તેના વિશે લખવાની ઈચ્છા થઈ. માનવ જીવનમાં ઘણી બધી ધાર્મીક ક્રિયાઓ કરવામાં આવે છે જે ગર્ભધારણ થી લઈને મૃત્યુ સુધીની હોય છે, આવી 16 ધાર્મીક ક્રિયાઓને 16 સંસ્કાર કહેવાય છે.16 સંસ્કારની વિધિમાં અગ્નિ મહત્વનો ભાગ ભજવે છે.આ બધી જ વિધિઓ જીવનને પ્રવિત્ર કરવા માટે અને પાપના નાસ માટે કરવામાં આવે છે. મહત્વની આ પ્રમાણે છે  (1) ગર્ભધારણ (2) પુમ્સવન (3)સિમંતોનયના (4) જતકર્મ(5)નામકરણ (6) નિસક્રમણ (7) અન્નપ્રસંન (8)સુદકરણ (9) કર્ણવેધી (10) ઉપનયન (11) વેદરમ્ભા(12) કેસન્તા અને રીતુસુધ્ધિ (13) સમવર્તન(14) વિવાહ (15) અંત્યેષ્થિ (1)ગર્ભધારણઃ- સૌથી પહેલો સંસ્કાર છે. પ્રતીકાત્મક ધાર્મિક વ