Posts

Showing posts from April, 2012

ધીમા પણ સાતત્ય અને ઝડપી પણ અસાતત્ય OR SLOW & CONSISTENCE FAST BUT INCONSISTENCE

પ્રિય મીત્રો આજે આપણી બહુ જ જાણીતી વાતને જરા જુદા જ સ્વરૂપે જોઈએ.આપણે નાનપણમાં સસલાની અને કાચબાની વાત તો સાંભળી જ હશે જેને ટુંકમાં અહી આપેલ છે. એક વખત જંગલમાં સસલુ અને કાચબો  મિત્રો હતા.બન્ને દરરોજ એક બીજાને મળતા અને સાથે રમતા.સસલાભાઈ હમેંશને માટે કચબા ભાઈને ખિજવતા કે તે ખુબ જ ધીમા ચાલે છે અને હુ બહુ જ ઝડપી ચાલુ છુ અને મારે તારા માટે ધીમુ ચાલવુ પડે છે.એક દિવસ કાચબાભાઈને સસલાની વાતથી ખોટુ લાગ્યુ તેથી તેને સસલાને એક દોડ માટે શરત લગાવી.તેઓએ દોડની શરૂઆત અને અંત નક્કી કર્યા અને દોડની શરૂઆત કરી.સસલાભાઈ તો ખુબ જ ઝડપી દોડવા લાગ્યા અને કાચબાભાઈને પાછળ રાખી લીધા તેથી સસલાભાઈએ વિચાર્યુ કે કચબાભાઈ તો ખુબ જ ધીરે ચાલે છે તેથી હુ આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉ અને કાચબાભાઈ અહી પહોચે ત્યારે ઝડપથી દોડીને અંત સુધી પહોચીને દોડ તો હુ જીતી જ લઈશ.સસલાભાઈને ઝાડની છાયામાં ઉંઘી ગયા અને કાચબાભાઈ તો સતત ચાલતા રહ્યા અને અંત સુધી પહોચી ગયા. જ્યારે સસલાભાઈ જાગ્યા ત્યારે તો કાચબાભાઈ તો દોડ જીતી ગયા હતા.   કથા સાંરાશ:-1 ધીમા પણ લગાતાર કે સાતત્ય પુર્વક પ્રયત્ન કરનારનો હમેંશા વિજય થાય છે. હવે આજ વાત આગળ ચાલ