Posts

Showing posts from December, 2012

સમશ્યા અને તેનું સમાધાન OR Problems and their solution

    સમશ્યા અને તેનું સમાધાન OR   Problems and their solution (1 )   એક દિવસ બસ ડ્રાઈવર પોતાની બસ લઈને પોતાના રૂટ પરથી જઈ રહ્યા હતાં તે બસમાં કંડક્ટર તરીકે શ્રી પંડ્યાભાઈ હતાં. એક બસ સ્ટોપ પરથી 6 ફુટ ઉંચા અને મજબુત   , કસાયેલ શરીર વાળા શ્રી પરેશભાઈ પટેલ ચડ્યા અને કંડક્ટર સામે જોઈને જોરથી બોલ્યા:       ”હુ શ્રી પરેશભાઈ પટેલ ! આપણે તો કોઈ દીવસ ટીકટ લેતાં જ નથી. ”       અને સીટ જોઈને બેસી ગયા. કંડક્ટર શ્રી પંડ્યાભાઈ પાતળા , નબળા શરીરવાળા તથા નીચાં હતા તેથી પરેશભાઈ પટેલ જોડે દલીલ કે જગડો કરવાનુ તો પોસાય તેમ નહોતુ.અને પરેશભાઈ તેનો ફાયદો ઉઠાવતા હતાં...       બીજા દીવસે પણ એવુ જ બન્યુ...     શ્રી પરેશભાઈ પટેલ બસમાં ચડ્યા અને કંડક્ટર સામે જોઈને જોરથી બોલ્યા:    ”હુ શ્રી પરેશભાઈ પટેલ ! આપણે તો કોઈ દીવસ ટીકટ લેતાં જ નથી. ”     પછી તો આવુ રોજનુ થયુ આથી કંડક્ટર શ્રી પંડ્યાભાઈ વ્યથીત થઈ ગયા અને રાત્રે ઉંઘી  શક્તા નહતા.     છેવટે કંડક્ટર શ્રી પંડ્યાભાઈ નક્કી કર્યુ કે પોતે જુડો , કરાટે , કશાયેલ શરીર બનાવશે અને શ્રી પરેશભાઈ પટેલ જોડે ટક્કર લેશે અને તેને ટીકીટ લેવા મજબુર ક

કાર્યાલયના રાજકારણમાં કેમ જીતવુ (ભાગ (૨) HOW TO WIN OFFICE POLITICS ( PART 2 )

અવલોકન કે નિરીક્ષણ કરો અને સાંભળો લક્ષ :- અંદરની વાતો કે રમતને ઓળખો અને તેની ઉપરથી ક્યાશ કાઠો અને રસ્તા આવતા અવરોધને દૂર કરતાં જાવ અને આગળ વધવાની તકોનો ફાયદો ઉઢાવો કાર્યાલયમાં ચાલતા વાટાઘાટોની રાજરમતને જીતવા માટેનો સૌથી અગત્યનો અને સીધો રસ્તો એક જ છે અને તે છે તમારી પોતાની “નિરીક્ષણની કુશળતા” હમેશા નિરીક્ષણ કરો (1) કેને બઢતી મળી ? (2) કેની અવગણના થઈ (3) કોને   પીઠ ભર પછાડ્યો (4) કોની પાસે સત્તા વધુ છે (5) કેની વાત સાંભળવી અને કેની વાત ન સાંભળવી (6) સમજો કે અત્યારે સૌથી વધુ કોણ વગદાર છે અને શું યોગ્ય કામ છે , શું અયોગ્ય છે અથવા શું અનુચિત છે , શું તમને ઈનામ અપાવી શકે તેમ છો અને શું તમને દંડ અપાવી શકે ? આ બધું તે માણશ કેવી રીતે તમને શીખવવા તૈયાર થાઈ શકે. તમો શૈલી કે રીતને જોઈ રહ્યાં છો વિસ્તૃત રીતે તે તમારી સંસ્થાની સંસ્કૃતિ કે પરંપરા બનવાની છે. જો કડવું અને સીધ્ધુ જ મોઢે બોલવાવાળાને બઢતી કે તેની માનીતી જગ્યાએ બદલી થતી હોય અને તમો બીકણ કે સીધ્ધુ જ મોઢે બોલવાની ટેવ વાળા ના હૉય તો કડવું અને સીધ્ધુ જ મોઢે બોલવાની ટેવને વિકાસવો. તમો તમારી શૈલી નહી જ બદલી શકો પણ નિરીક્ષણ