Posts

Showing posts from October, 2012

10 એવા કારણો કે જે તમને સારા અધિકારી બનતા રોકે છે 10 reasons you're not the boss

(1) તમે તેઓમાંના એક ભાગ નથી દેખાતા.......... તમને એ જાણીને અનુચિત અને ઉપરછલ્લુ લાગશે પણ તમારે નિશ્ચિત રૂપે માનવું કે “દેખાવ” નુ મહત્વ હોય છે . તમો કદાચ ઓફીશમાં ગણવેશ કે કાર્યાલયમાં કપડા પહેરવાની અચારસંહિતા ( DRESS CODE )   ને બહુ મહત્વ ન આપતા હોય પણ લોકો તમને “કેવા સમજે છે” અને તમો તેને કામ કરવાની કેવી તક પુરી પાડના છો તેની ઉપર દેખાવનો ચોક્કશ અસર પડે છે.બીજા ને કહેતા પહેલા પોતે જાતે જ ગણવેશની અચારસંહિતાનું પાલન કરવાથી બીજા સહ કર્મી કે કર્મચારી જાતે જ તેનો અમલ કરશે..... (2)જો તમો સમય પાલનમાં નથી માનતા....... સંચાલક કે વ્યવસ્થાપકને પોતાના કામ પર જ નહી પણ બીજા લોકો જે તમારી હેઠળ કામ કરતા હોય તેના કામની પણ નોંધ રાખવી જોઈએ. જો   સંચાલક કે વ્યવસ્થાપક જ પોતાની યોજના અને પરિયોજનાઓ સમય પર પુરા ન કરી શકે તો, નોકરીદાતાનો   તમારી ઉપર વિશ્વાસ રહેતો નથી કે તમો આખી ટીમના કામનુ નિરીક્ષણ કરવાની કે તેની પાસેથી અપેક્ષીત કાર્ય લઈ શકવાની ક્ષમતા રાખો છો.ઓફીસમાં કામ કરવાનો સમય પણ નિશ્વિત હોવો જોઈએ,જેમકે જ્યારે તમારા તમામ કર્મચારી ઓફીશમાં કામ કરત

7 Destructive Thinking Habbits OR સાત વિનાશકારી વિચારવાની ટેવો જે આપણને સુખિ જીવન જીવતા અટકાવી શકે છે.

“ આ દુનિયા જે આપણે બનાવેલ છે તે આપણા વિચારોની ઉપજ છે , આપણા વિચારો બદલાવ્યા વગર આપણે તેને ન બદલાવી શકીયે . ”                                            - આલ્બર્ટ આઈન્સટાઈન – આપણા વિચારો અને મગજ ખરેખર બહુજ શક્તિશાળી છે . કોઈ બદલાવ કે હકારાત્મક બદલાવ આખી દુનિયા કે પોતાનુ જીવન બદલાવી શકે છે . પણ બીજી બાજુ જો એ જ જુની વિચારધારા અને નકારત્મક વિચાર આપણને અપંગ કે લકવાગ્રસ્ત બનાવી દે છે . આપણે જીંદગીમાં હકારાત્મક અને સર્જનાત્મકવિચારો કે સુખી જીવન તરફ આગળ વધવાની જગ્યાએ એક જ જગ્યાએ અટકી જઈએ છીએ . આજે આપણે એવી સાત સામાન્ય વિનાશકારી વિચારોની આદત કે જે જીવન જીવવાની રીત જોઈશુ જે જીવન જીવવાની રીત બદલી શકે છે . ( 1 )   આપણે હમેંશા કોઈપણ વસ્તુની સાચી કે ખોટી બે જ બાજુ વિચારી છીએ . આપણે જીંદગીને જેવી છે તેવી જ જેવી કે થોડી અવ્યવસ્થીત અથવા થોડા અપવાદો   સાથેની જીંદગીને બદલે દરેક માણસ હમેંશા તેની સારી કે ખરાબ અને   નિયમોમાં બંધાયેલી   જોવા જ ટેવાયેલ