Posts

Showing posts from March, 2012

Sales Management AND Marketing Management વેચાણ પ્રબંધન અને બજાર પ્રબંધન

આજે  જાતજાતના વિષયો વચ્ચે વેચાણ પ્રબંધન (સેલ્સ મેનેજમેન્ટ) અને બજાર પ્રબંધન (માર્કેટિંગ મેનેજમેન્ટ) ની બોલબાલા છે.   બજારમાં જે સેલ્સમેન સફળ જાય છે તે બધે સફળ જાય છે. = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = એક કંપનીમાં સેલ્સમેનની જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવાઇ રહ્યા હતા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જરા પાકા હતા. એક ઉત્સાહી એમ.બી.એ. યુવાને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે દુનિયાનો પ્રથમ ક્રમનો સેલ્સમેન છે. મેનેજિંગ ડિરેક્ટરે પોતાના ખિસ્સામાંથી એક સેલફોન કાઢીને ઉમેદવારને આપ્યો અને કહ્યું , ‘ મેં આ સેલફોન બાર હજાર રૂપિયામાં હમણાં જ લીધો છે. તેને તમે બાર હજાર પાંચસોમાં વેચી શકશો ?’ ઉમેદવારે હા પાડી. ફોન લઇને ગયો. સાંજે હાંફતાં હાંફતાં પાછો આવી મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ પર ફોન મૂકતાં કહ્યું , ‘ માફ કરજો સાહેબ , હું મારું વિધાન સહેજ સુધારું છું. હું દુનિયાનો બીજા ક્રમનો સેલ્સમેન છું. તમને આવો ભંગાર ફોન બાર હજારમાં પધારાવી ગયો તે આ દુનિયાનો પ્રથમ ક્રમનો સેલ્સમેન છે. ’ નોધ:- કંપનીના એમ.ડીપ. જે સ્ટોરમાંથી ફોન લીધો હતો તે સ્ટોર એક સામાન્ય સ્નાતક ચલાવતા હતા.

Sales Management and Marketing Management Or વેચાણ પ્રબંધન અને બજાર પ્રબંધન

આજે જાતજાતના વિષયો વચ્ચે વેચાણ પ્રબંધન (સેલ્સ મેનેજમેન્ટ) અને બજાર પ્રબંધન (માર્કેટિંગ મેનેજમેન્ટ)ની બોલબાલા છે. બજારમાં જે સેલ્સમેન સફળ જાય છે તે બધે સફળ જાય છે. = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = = એક કંપનીમાં સેલ્સમેનની જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવાઇ રહ્યા હતા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જરા પાકા હતા. એક ઉત્સાહી એમ.બી.એ. યુવાને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે દુનિયાનો પ્રથમ ક્રમનો સેલ્સમેન છે. મેનેજિંગ ડિરેક્ટરે પોતાના ખિસ્સામાંથી એક સેલફોન કાઢીને ઉમેદવારને આપ્યો અને કહ્યું, ‘ મેં આ સેલફોન બાર હજાર રૂપિયામાં હમણાં જ લીધો છે. તેને તમે બાર હજાર પાંચસોમાં વેચી શકશો ?’ ઉમેદવારે હા પાડી. ફોન લઇને ગયો. સાંજે હાંફતાં હાંફતાં પાછો આવી મેનેજિંગ ડિરેક્ટરના ટેબલ પર ફોન મૂકતાં કહ્યું, ‘ માફ કરજો સાહેબ , હું મારું વિધાન સહેજ સુધારું છું. હું દુનિયાનો બીજા ક્રમનો સેલ્સમેન છું. તમને આવો ભંગાર ફોન બાર હજારમાં પધારાવી ગયો તે આ દુનિયાનો પ્રથમ ક્રમનો સેલ્સમેન છે. ’ નોધ:- કંપનીના એમ.ડીપ. જે સ્ટોરમાંથી ફોન લીધો હતો તે સ્ટોર એક સામાન્ય સ્નાતક ચલાવતા હતા. = = = = = = =

Long Happy Marriage Life, સુખિ દામ્પત્ય જીવનની ચાવી.

પતિ પત્નિ કે જે 60 વર્ષનુ સફળતા પુર્વકનુ દામ્પત્ય જીવન જીવ્યા હતા. બન્ને એ જીવનની દરેક ક્ષણમાં એકબીજાનો સાથ આપ્યો હતો. અને બન્નેના નિજી જીવનમાં બનેલી દરેક ઘટનાની એકબીજાને ખબર હતી. અને બન્નેના જીવનમાં કોઈ વસ્તુ કે વાત એકબીજા માટે ખાનગી નહોતી.પતિએ પોતાની પાસેની દરેક વસ્તુ તેની પત્નિને બતાવી હતી અને પત્નિએ પણ   પોતાના જીવનમાં બનેલી સારી તથા ખરાબ દરેક ઘટના પોતાના પતિને કહી હતી તથા   એક જુતાના ખોખા સિવાય પોતાની પાસે રહેલી દરેક વસ્તુ પોતાના પતિને બતાવી હતી. પોતના પતિને પણ તે પ્રેમથી કહેતી કે તમારે પણ એ જુતાના ખોખાને કદી અડવુ નહી કે મને તેમાં શુ છે તે પુછવુ નહી અને તેમાં શું છે તે જોવુ નહી . જીવનનાં 60 વર્ષમાં પતિએ કદી આ જુતાના બોક્ષ વિશે ન તો વિચાર્યુ કે ન તો તેને કદી એ વિશે વિચાર આવ્યો. પણ એક દિવસ પત્નિ બિમાર પડી.પતિએ ખુબ જ સરસ સારવાર કરાવી પણ ડોક્ટરે બતાવ્યુ કે તેની પત્નિ બીમારીમાંથી બચી શકે તેમ નથી.પોતાની પત્નિને શાંતિથી મૃત્યુનો સામને કરે અને તેની   કોઈ પણ ઈચ્છા અધુરી ન રહે તે માટે તેને પત્નિએ સાચવી રાખેલુ બોક્ષ પત્નિના પલંગ પાસે લઈ આવ્યો. પત્નિએ પણ   બોક્ષ (ખોખુ) ખોલવા માટે સહમતી

ટુકડીના આગેવાનની સફળતા અને નિષ્ફળતા OR Team leader's Success and failure

શિક્ષણ આપણને સર્જનાત્મકતા આપે છે સર્જનાત્મકતા આપણેને વિચારશિલતા તરફ લઈ જાય છે વિચારશિલતા જ્ઞાન પૂરૂ પાડે છે જ્ઞાન આપણને મહાન બનાવે છે.                         ડો.એ.પી.જે.અબ્દુલ કલામ જ્યારે ભારતના અગ્રિમ વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડો.એ.પી.જે.અબ્દુલ કલામને પુછવામાં આવ્યુ કે ટીમનો નેતા તરીકે નિષ્ફળતાની સાથે   કેવી રીતે કામ પાડવું અને તમારો અનુભવ કહેશો? ત્યારે શ્રી કલામ સાહેબે આ વાત કરેલ જેનો સાંરાશ અહી આપુ છુ.જે દેરેક ટીમ નેતા એટલે કે Team Leader ને બહુ જ ઉપયોગી થાશે. “1973માં હુ satellite launch vehicle program નો પ્રોજેકટ ડારેક્ટર બન્યો જેને ટુકમાં SLV- 3 કહીએ છીએ. અમારૂ લક્ષ 1980 સુધીમાં ભારતીય ઉપગ્રહ “રોહીની” ને અવકાશમાં તરતો મુકવાનુ હતુ.મને જરૂરી નાણા તથા માનવ સંસાધન આપવામાં આવ્યુ અને કહેવામાં આવ્યુ કે કોઈપણ સંજોગોમાં 1980માં આપણે ઉપગ્રહને અવકાશમાં છોડવાનો છે. વૈજ્ઞાનિક તથા તકનિકીની( technical) ની ટુકડી સાથે એક જ લક્ષ માટે હજારો લોકો એક સાથે કામ કરતાં હતા. 1979 માં કદાચ ઓગષ્ટ મહીનો હતો – અને અમે વિચાર્યુ કે અમો તૈયાર છીએ. ઉપગ્રહને આકાશમાં તરતા મૂકવા માટે   પ્રોજેક્ટ