Posts

Showing posts from August, 2012

CORPORATE COMPANY”S ACCOUNT BRANCH વ્યવસાયિક કંપનીની આર્થિક બાબતની કાર્યાલય

ભગવાન રામ અને રાવણના યુધ્ધના અંતે અને ભગવાન રામનો રાજ્યાભિષેક પછી શ્રી હનુમાનજીએ હીમાલયમાં જઈને લક્ષ્મણ માટે જડીબુટ્ટી લઈ આવવાનુ ટી.એ. બીલ મુક્યુ. એક દિવસ લક્ષ્મણે જોયુ કે હનુમાનજી ઉદાસ ચહેરે બેઠા છે તેથી લક્ષ્મણે જઈને હનુમાનજીને ઉદાસીનતાનું કારણ પુછ્યુ. હનુમાનજીએ જણાવ્યુ કે આર્થિક બાબતની ઓફીસના(ACCOUNT OFFICE) કલાર્કે તેનુ ટી.એ. બીલ નીચેની આપેલ વાધાં સાથે પાછુ મોકલ્યુ છે. (1) હનુમાનજીએ પોતાની મર્યાદામાં ન આવતુ હોવા છતાં આકાશ માર્ગે સફર કરી છે. (2) હનુમાનજીએ તે વખતના રાજા ભરતની ઓફીસમાંથી રામના કેમ્પની બહાર મુસાફરી કરવાની કોઈ પરમીશન લીધી નથી. (3) હનુમાનજીને ફક્ત જડીબુટ્ટી લઈ આવવાની હતી તેના બદલે તે આખો પર્વત જ લઈ આવવાથી વધારાના સામનનો ચાર્જે લાગેલ જે મંજુર કરી શકાય નહી . લક્ષ્મણે હનુમાનજીને કહ્યુ કે તેને ભગવાન શ્રી રામને આ વાત કરવી જોઈએ. હનુમાનજીએ ઉદાસ ચહેરા સાથે કહ્યુ કે તેને ભગવાન રામને વાત કરીતી તો ભગવાન રામે કહ્યુ કે આર્થિક વિભાગે જે વાંધા લીધેલા છે તે કાયદેસરના હોવાથી તે તેમાં હસ્તક્ષેપ કરી શકે નહી. લક્ષ્મણે હનુમાનજીને કહ્યુ કે તે પોતે આર્થિક વિભાગેમાં એક ક્લાર્કને ઓળખે છે અ