Posts

Showing posts from March, 2013

Control of Our Thought PART 1 આપણાં વિચારોને નિયંત્રિત કેમ કરવા

આપણાં વિચારોને નિયંત્રિત કેમ કરવા :- આપણાં વિચારોને નિયંત્રિત કરીને જીવન પરીવર્તન કરવાની રીત :-   આપણાં વિચારો આપણી સાથી મોટી મિલકત છે. આપણે અને આપણી જીંદગીમાં થતાં અનુભવો , આપણાં વિચારોનું સિધ્ધુ પરિણામ છે. વિચારોને નિયંત્રણ કરવાની તાકાત આપણને થતાં અનુભવ અને આપણાં જીવનમાં ઘટતી ઘટના કે માણસોની   પસંદગી કરવાની તક આપે છે અને તેને   આપણી તરફ આકર્ષે છે આથી જ આપણાં જીવનમાં વિચારોની મહત્વતા છે અને તેને નિયંત્રણ કરવાની રીત શિખીસું આપણને લાગશે કે આ તો બધુ બહુ અઘરૂ હશે અને તે તો બહુ મોટા માણશોનું કામ છે પણ એવું કશું નથી. આપણાં સદભાગ્ય છે કે વિચારોને નિયંત્રિત કરવા માટેના ટૂંકા અને સચોટ અને સહેલા રસ્તાઓ છે જેની ચર્ચા અહી કરીશું સૌથી પહેલા આપણી લાગણીને સમજાવી પડશે આપણાં મનમાં એકી સાથે હજારોની સંખ્યામાં વિચારો વહેતા હોય છે. વિચારોને નિયંત્રણ કરવાની મુખ્ય કામ એટલે આ વિચારોની લાગણીઓનું   ધ્યાનથી નિરીક્ષણ કરો લાગણીની સમજવી આપણે જે બધી લાગણીઓ જેવી કે પ્રેમ , ઉત્સાહ , દુખ , ભય ખુસી શાંતિ ગુસ્સો ઈર્ષા આનંદ અનુભવી છીએ તેના બે ભાગ પડે છે એક છે હકારાત્મક અને બીજો છે નકારાત્મક આપણી લાગ