Posts

Showing posts from November, 2012

કાર્યાલયના રાજકારણમાં કેમ જીતવુ HOW TO WIN OFFICE POLITICS ભાગ 1( PART 1)

જીતવા માટે જરૂરી છે.....  થોડા અઠવાડીયે ના અતરે થોડા પૈસા જે સહકર્મચારીને જમવા કે પાર્ટી આપવા અને તેની સાથેના સંબધ મજબુત બનાવા તમને કાર્યાલયમાં જેની સાથેનો સંબંધ કિંમતી કે અગત્યનો લાગે તેની સાથે અઠવાડીયામાં એક કલાક ચા,કોફી કે નાસ્તા માટે કશી તૈયારી વિના તત્કાલ ગપ્પા મારવા માટે કે તેમને મદદ કરવા તૈયાર રહેવુ કાર્ય યોજના:-આપણને ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે શુ પરિપૂર્ણ કરવાના છીએ અને પછીની યોજના શુ છે જેથી કરીને આપણે જે કામ કરીએ છીએ તેને અને જે ખોટું ગઠબંધન ઊભું કરવાના છીએ તેને સાંકળી શકીએ અને આપણો મતલબ શાધિ શકીએ. સાથીઓ:- સહકર્મચારીમાંથી એવા માણસોને શોધો જે તમારો વિચારો શાંભળે અને તમારી મહત્વાકાંક્ષાને ટેકો આપે.જે તમને મદદ કરવાની ક્ષમતા રાખતા માણસોમાં કાંતો તમારા સાથીદારો હશે અથવા સહાયક સ્ટાફ હશે. છેતરામણી વાતો:- તમારા સાથીઓ પાસેથી મદદ માંગો તે પહેલા તમારે તેને ખરેખરા દિલથી ટેકો આપવો જોઈએ. તેને જોઈતી આવડત ,અંદરની વાતો કે માહીતી કે જે ખરેખર તેમને માટે  ઉપયોગી કે કીમતી હોય તે આપવી જોઈએ..... જાડી ચામડી:- લોકો પોતાનો લક્ષ શિધ્ધ કરવા માટે તમારા લક્ષની પ્રાપ્તિમાં બાધા રૂપ બ