Management Lesson 1

એક સેલ્સમેન, વહીવટી ક્લાર્ક અને તેના મેનેજર બપોરનુ ભોજન લેવા જતાં હતા ત્યાં રસ્તામાં એક જુનો ચિરાગ મલ્યો.તેને ઘસવાથી તેમાંથી એક જીન નિકળ્યો અને ત્રણેયને કહ્યુ
આમ તો હુ એકને જ ત્રણ વરદાન માંગવાનુ કહુ છુ પણ તમો ત્રણ જણા હોવાથી દરેકને એક એક વચન માંગવાનુ કહુ છુ.હજુ તો જીન બોલવાનુ પુરૂ કરે ત્યાં તો વહીવટી ક્લાર્ક "હુ સૌથી પહેલા,હુ સૌથી પહેલા" કહી માંગવા લાગ્યો કે હુ બહમાસના દરીયાકીનારે સ્પીડબોટ દરીયામાં ચલાવુ છુ અને દુનીયામાં શુ થાય છે તેની કોઈ પરવા નથી.

જીન :ઓકે અને વહીવટી ક્લાર્ક પહોચી ગયો બહમાસના દરીયા કીનારે.........
સેલ્સમેન:- હવે મારો વારો,હવે મારો વારો..હુ હવાઈ ટાપુ પર મારા અંગત માલિસ નિષ્ણાત પાસે માલીશ કરાવુ છુ અને પાસે અખુટ કોલા પીવા માટે અને જિંદગીનો આનંદ માણુ છુ...
જીન :ઓકે અને સેલ્સમેન પહોચી ગયો હવાઈ ટાપુના દરીયા કીનારે
જીન મેનેજરને કહ્યુ: શ્રીમાન હવે તમારો વારો....

મેનેજર:- તે બન્ને મારૂ ભોજન પુરૂ થાય ત્યાં સુધીમાં ઓફીસમાં હાજર થઈને કામ કરતાં હોવા જોઈએ........

કથા સાંરાશ :-
હમેંશા પહેલા બોલવા કે પોતાનુ મંતવ્ય બોસને આપવા દો

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka