ઉતમ મેનેજર બનવા માટેના ગુણો . Idea characteristics of Best Managers


મિત્રો,સર્વને મકરસંક્રાતિની શુભ કામના ! શનિવારના દિવસે સાસણમાં વનભોજનનુ આયોજનમાં ગયેલ હોવાથી એક દિવસ મોડુ થયેલ છે.વનભોજનમાં સિંહ દર્શનનો પણ લાભ મળેલ જેની વાત પછી ક્યારેક કરીશુ.આ વખતે મેનેજમેંટ માટે કોઈ વાર્તાનો સહારો ન લેતા સીધો જ પ્રહાર કર્યો છે.આશા છે કે તમને ગમશે !         
 -:ઉતમ મેનેજર થવા માટેના ગુણો:-
(1)કાર્યમાં અને ફરજમાં રસ
(2)કાર્ય કરવાની તમ્નના
(3)પરિણામ લાવવાની ઈચ્છા રાખનાર
(4)નેતૃત્વ કરવાની તમન્ના રાખનાર
(5)આયોજન અને સર્જનાત્મક વિચારો ધરાવનાર
(6)આયોજન પ્રમાણે કાર્ય કરનાર અને કાર્ય સોંપનાર અને લેનાર
(7)ધીરજથી કામ લેનાર
(8)કાર્ય અને કાર્ય કરનાર પર યોગ્ય રીતે દેખરેખ રાખનાર
(9)પોતાના વિચાર પ્રગટ કરવાની હિંમત અને આવડત
(10)સારો શ્રોતા
(11)ગણત્રી પુર્વકનુ જોખમ લેનાર
(12)કાર્યનોધ રાખનાર
(13) કાર્ય બગાડ અને નાણા બગાડ અટકાવનાર
(14)નિષ્ફળતામાંથી શીખનાર
(15)કડવુ સત્ય કહેવાની હીમત રાખનાર
     -:ઉતમ મેનેજર બનતા અટકાવનાર અવગુણો:-
(1)અવિશ્વાસ રાખનાર
(2)દરેક કાર્ય પોતાએજ કરવુ જોઈએ એવો આગ્રહ રાખનાર
(3)અકારણ ક્રોધ કરનાર
(4) હઠીલાપણુ ધરાવનાર
(5)વિવેકહીન અને કર્કસ ભાષા બોલનાર
(6)નેતૃત્વનો અભાવ
(7)વિચારોમાં જડતા રાખનાર
(8)ખોટી માન્યતા ધરાવનાર
(9)આયોજન વગર કાર્ય કરનાર
(10)અકારણ કાર્ય વિલંબ કરનાર

Comments

Popular posts from this blog

Hast mudra OR હાથની મુદ્રા ( PRANAYAM)

Ashtanga Yoga PRATYAHAR, અષ્ટાંગ યોગ "પ્રત્યાહાર"

વૈદિક મંત્રનો ગુજરાતી અનુવાદ :GUJARATI Translation of Vedik Sloka